સરીન કનેક્ટ™: હીરા અને જ્વેલરી માટે ડિજિટલ સર્ચ અને ડિસપ્લે એપ્લિકેશન - Sarine钻石证书-4C标准钻石原石及光性能火彩新零售溯源技术珠宝趋势

સરીન કનેક્ટ™: હીરા અને જ્વેલરી માટે ડિજિટલ સર્ચ અને ડિસપ્લે એપ્લિકેશન

આ વર્ષે, અમે લોન્ચ કરી હતી સરીન કનેક્ટ™, એક એવું મોબાઇલ-એપ્લિકેશન વેચાણ માધ્યમ કે જે સર્ચ અને હીરાની ડિસપ્લે દ્વારા હીરા તથા જ્વેલરી યાદીના પ્રદર્શન માટે સક્ષમ છે. વધુ વાંચો…

સરીન કનેક્ટ™ એક વન-સ્ટોપ ડિજિટલ ઉકેલ છે જેના દ્વ્ર્રારા ડાયમંડ વેપારીઓ અને રિટેલરો તેમના ગ્રાહકોને અસરકારક રીતે સર્ચ કરવા માટે અને હાજર સ્ટોક બતાવવા માટે મદદ કરે છે. સરીન કનેક્ટ™ વ્યાપક ઉત્પાદન માહિતીથી સજ્જ તેમજ વપરાશકર્તા માટે  સરળતા થી વાપરી શકાય એવા દેખાવ અને લાગણી સાથે જોડાયેલું છે, આ ઉપરાંત તે એન્ડ્રોઈડ(android) અને આઇઓએસ(iOS) ઇન્ટરફેસ સાથે સુસંગત છે. સરીન કનેક્ટ™ ઉદ્યોગજગતમાં ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટમાં સરીન પ્રોફાઇલ™ ટેકનોલોજી સાથેના જોડાણ માટે કંપનીની વ્યૂહરચનો એક ભાગ છે.

સરીન કનેક્ટ™ વિશે વધુ માહિતી જાણવા માટે, મુલાકાત લો  http://www.sarine.cn/products/sarine-connect/

સરીન દ્વારા ‘ધ ડાયમંડ બ્લોગ’ – તાજેતરના બધા જ ડાયમંડ સમાચાર અને ઉદ્યોગ વલણો, હવે ઉપલબ્ધ છે એક જ જગ્યાએ…

સાપ્તાહિક લેખો અને ડાયમંડ એન્ડ જ્વેલરી ટ્રેડ અને રિટેલ વિશ્વમાંથી સમાચાર. જાણો સરીનનું એક અનોખું પાસું, જે ધ્યાન કેન્દ્રિત કરે છે એવી ડાયમંડ ટેકનોલોજી જે આજના જ્વેલરી રિટેલર્સને પણ મદદ કરી શકે છે. બ્લોગ ની મુલાકાત લો અથવા ઉમેદવારી નોંધાવવા માટે, અહીં ક્લિક કરો.